અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બર, રવિવારના રોજ *બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું છે.
બ્લડ ડોનેશન એક મહાન સામાજિક સેવા છે.
તમારા દ્વારા દાનમાં આપેલું એક યુનિટ બ્લડ ત્રણ જીવ બચાવી શકે છે.
આથી આપ સૌને વિનમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી
બ્લડ ડોનેશન કરીને માનવતા માટે સેવા આપો.
તારીખ: 14/12/2025, રવિવાર
સમય: સવારે 9:00 થી બપોરે 1:00
સ્થળ: અક્ષર અમેઝિંગ કિડ્સ પ્રી સ્કૂલ- સિંગણપોર બ્રાન્ચ
તમારી હાજરી અને યોગદાન સમાજ માટે અમૂલ્ય છે.
ચાલો, સૌ સાથે મળીને એક સુંદર માનવીય સેવા કાર્યમાં જોડાઈએ.
Share with Friends